ઘી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ- 2021'' અન્વયે સમગ્ર જામનગર જિલ્લામાં આવેલી એલોપથી, લેબોરેટરી, હોમિયોપથી, આયુર્વેદ, યુનાની, સિદ્ધા, નેચરોપથી, યોગા અને વગેરે અન્ય રીતે સારવાર આપતી તમામ તબીબી સંસ્થાઓ, કલીનીક, પોલી ક્લિનિક, હોસ્ટિપટલોએ જિલ્લા કક્ષાએ ફરજિયાત રીતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેથી જામનગરમાં આવેલી તમામ તબીબી સારવાર આપતી સંસ્થાઓ, ક્લિનિક અને હોસ્પિટલોએ આ રજિસ્ટ્રેશન તાત્કાલિક રીતે પૂર્ણ કરાવવાનું રહેશે.
જે સંસ્થા કે ક્લિનિકનુંં રજિસ્ટ્રેશન ના થયેલ હોય, તો તેમના વિરુદ્ધ ઉકત જણાવેલ એક્ટના સેક્શન- 35 મુજબ પેનલ્ટી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે આઈ.ડી.એસ.પી. બ્રાન્ચ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગર ખાતે સંપર્ક સાધી શકાશે. તેમજ gcea.dra.jamnagar@gmail.com આ ઈમેઈલ આઈ.ડી. પરથી માહિતી મેળવી શકાશે. તેમ નોડલ ઓફિસરશ્રી, ડીસ્ટ્રીકટ રજિસ્ટરીંગ ઓથોરિટી જી.સી.ઈ.એ. 2021 અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટથી એમ.ડી. લઇ જેતપુર જતી બેલડીને ગોંડલ પાસેથી ઝડપી લેવાઈ
December 23, 2024 03:42 PMપત્ની સાથે મારકૂટ કરી બે વખત સમાધાન કર્યા બાદ પતિએ ફરી માર મારી કાઢી મુકી
December 23, 2024 03:41 PMરૈયારોડ ઉપર યુવકને છરીના છ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ: હુમલાખોરોનો પોલીસે કાઢો વરઘોડો
December 23, 2024 03:40 PMલોઠડામાંથી ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપી લેતી આજીડેમ પોલીસ
December 23, 2024 03:39 PMથર્ટી ફસ્ર્ટ માટેનો ૩૧ લાખનો વિદેશી દારૂ પકડાયો
December 23, 2024 03:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech