પ્રદેશ કાર્યાલય ખાતેની કાર્યશાળામાં શહેર ભાજપના તમામ મોર્ચાઓ જોડાયા

  • September 03, 2024 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે સદસ્યતા અભિયાન- ૨૦૨૪ અંતર્ગત ગુજરાત ભાજપના તમામ મોરચાઓની કાર્યશાળા યોજાઈ હતી.  જેમાં ભાવનગર શહેર ભાજપ યુવા મોરચો, મહિલા મોરચો, અનુસૂચિત જાતી અને જનજાતિ મોરચો, બક્ષીપંચ મોરચો, કિસાન અને લઘુમતી મોરચા સહિત બધાજ મોરચાઓના પ્રમુખ- મહામંત્રીઓ તેમજ સદસ્યતા અભિયાન- ૨૦૨૪ ના સંયોજકો, સહસંયોજકો અને શહેર સંગઠનના અપેક્ષિત હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application