બિકિની ટોપ આઉટફિટમાં આલિયા બની ઔર ગ્લેમરસ

  • June 10, 2024 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આલિયા ભટ્ટના ગ્લેમર્સ અંદાજે ફેન્સના મન મોહી લીધા છે. પોતાની ડ્રેસ સેન્સના લીધી લોકોની ફેવરીટ બની રહેલી આલિયા ફેન્સ ના દિલની ધડકન બની ગઈ છે.આલિયા ભટ્ટ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે , જે હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને પણ સારી રીતે મેનેજ કરી રહી છે. આલિયા ભટ્ટની એક્ટિંગ જ નહીં પરંતુ તેની ફેશન સેન્સ પણ ઘણી સારી છે.

સ્ટૂડેન્ટ ઑફ ધ યરથી ફિલ્મી કરિયર શરૂ કર્યા બાદ એને પાછળ ફરીને જોયું નથી. એક્ટ્રેસ હવે દરેક ફિલ્મ માટે મોટી રકમ લે છે. આ જ કારણ છે કે એને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટૉપ એક્ટ્રેસ ગણવામાં આવે છેહાલમાં અભિનેત્રીએ તેના ફોટોશૂટની સુંદર તસવીરો શેર કરી છે, જે હાલ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે, તાજેતરમાં બ્રાલેટ, જેકેટ અને ટ્રાઉઝરમાં જોવા મળી હતી આ અભિનેત્રી.

આલિયા ભટ્ટ ગુલાબી ફ્લોરલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આલિયાએ બ્રાલેટ, જેકેટ અને ટ્રાઉઝર સાથે ગોલ્ડન બેલ્ટ પહેર્યો છે.તસવીરો શેર કર્યા બાદ ફેન્સ આલિયાની સુંદરતાના ભરી-ભરીને વખાણ કરી રહ્યા છે. સાથે જ આ તસવીરો હાલ વાયરલ પણ થઈ રહી છે.જાણીતું છે કે આલિયા ભટ્ટે 14 એપ્રિલ 2022ના રોજ અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી છે, જેનું નામ રાહા રાખ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application