બોગસ બિલિંગ કૌભાંડમાં અમદવાદ ક્રાઇમ બ્રાન્ચને ભાવનગરના બે સગાભાઈઓની તલાશ

  • January 04, 2024 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોગસ બિલિંગ કૌભાંડની તપાસમાં રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાલી રહેલી તપાસ દરમિયાન ભાવનગરના કેટલાક શખ્સના નામો ખુલ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઈકાલે ભાવનગર આવી ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં ભાવનગરના બે સગાભાઈ સહિત વધુ ચારના નામો ખુલતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પુનઃ ભાવનગર આવી બે શખ્સને ઉઠાવી લીધા હતા અને બન્ને પાસેથી લેપટોપ તેમજ ડીઝીટલ દસ્તાવેજ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી હાલ ફરાર બનેલા બન્ને સગાભાઈઓને શોધવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application