એક બાજુ કરણીસેના અને ક્ષત્રીય સમાજ માં વિવિધ સંગઠનો દ્વારા પરષોતમ રુપાલાનાં મુદ્દે સૌરાષ્ટ્ર ગુજરાત માં ધર્મર કાઢી ભાજપ નાં બહિષ્કાર સો ભાજપ વિરુદ્ધ મતદાનની ચળવળ કરાઇ રહી છે. ત્યારેં ગોંડલ ખાતે પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ ક્ષત્રીય સમાજનું સંમેલન લઈ કોઈ વાતોી ગુમરાહ યા વગર રાષ્ટ્રનાં હીતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફરી વાર વડાપ્રધાન પદે બેસાડવા ભાજપ ને સર્મન ની અપીલ કરી હતી.
રાજપુત સમાજ ભવન ખાતે યોજાયેલા સંમેલનને ક્ષત્રીય સમાજનાં સ્નેહમિલનનું નામ અપાયું હતું.જેમા ગોંડલ, જેતપુર, કોટડાસાંગાણી સહિત નાં ગરાસીયા રાજપુત, કાઠી ક્ષત્રીય, ગુર્જર રાજપુત, નાડોંદા રાજપુત, કારડીયા રાજપુત, સોરઠીયા રાજપુત ,મહીયા ક્ષત્રીય અને ખાંટ રાજપુત સમાજ સહિત બહોળી સંખ્યામાં આગેવાનો, યુવાનો ઉપસ્તિ રહ્યા હતા.
જયરાજસિહ જાડેજાએ તેમની લાક્ષ્ણીક સ્ટાઇલમાં કહ્યું કે હાલ ચાલી રહેલું આંદોલન કોંગ્રેસ પ્રેરીત છે. કોઈ પણ લાયકાત વગરનાં આગેવાન કે લીડર બની બેઠા છે. આંદોલન પાછળ બે વ્યક્તિઓ સક્રીય છે.જે પૈકી એક પરદા પાછળ દોરી સંચાર કરેછે.આ ભાઇને રાજ્યસભાનું સભ્ય વુ છે. ક્ષત્રીય સમાજને માત્ર હીયાર બનાવાયું છે. હું હાલ મૌન છુ. હું પણ આંદોલન ચલાવવાનો છુ. સમયની રાહ જોઉ છુ.
યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજાએ કહ્યુ કે આંદોલન ચલાવી રહેલાં લોકો સમાજનાં હીતને બદલે માત્ર રાજકીય રોટલા શેકી રહ્યા છે. તેમણે આક્ષેપ કરતા કહ્યુ કે આંદોલનનાં નામે કેટલાક કહેવાતા આગેવાનોએ બબ્બે કરોડનાં ફ્લેટ ખરીદ્યા છે. નવી ગાડીઓ છોડાવી છે.આ મુદ્દે હું પુરાવા રજુ કરી શકુછુ.ગોંડલ કે કોટડા વિસ્તાર માં ક્ષત્રીય સમાજ દ્વારા કોઈ વિરોધ કરાયો ની.ગણેશભાઈ એ રાષ્ટ્ર નાં હીત માં કોઈ પણ દ્વારા ગુમરાહ નહી વા અપીલ કરી હતી. સંમેલનમાં કનકસિંહ જાડેજા,કનુભાઈ લાલુ, હરદેવસિંહ જાડેજાએ વક્તવ્ય માં રાષ્ટ્રહિતને ધ્યાને લેવા જણાવ્યું હતુ.ઉપસ્તિ જનસમુદાય દ્વારા બે હા ઉંચા કરી ભાજપને સર્મન અપાયું હતુ.
સંમેલનમાં વિવિધ સમાજ દ્વારા જયરાજસિહ જાડેજાનું સન્માન કરાયું હતુ.સંમેલનમાં જીલ્લ ા તા તાલુકા પંચાયત, નગરપાલિકાનાં ચુંટાયેલા ક્ષત્રીય સમાજનાં સદસ્યો, વિવિધ સમાજનાં હોદ્દેદારો, સમાજ શ્રેષ્ઠ ીઓ શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા સહિત ઉપસ્તિ રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્રેકફાસ્ટમાં ઝડપથી બનાવો ક્રીમી મશરૂમ ટોસ્ટ, સ્વાદ એવો કે બાળકો અને પુખ્ત વયના બંનેને આવશે પસંદ
January 27, 2025 11:45 PMપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર કરી વાત
January 27, 2025 11:43 PMરાજકોટમાં કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦નો જંગ: ટીમ ઇન્ડિયાની નેટ પ્રેક્ટિસ, સુરક્ષા વ્યવસ્થા સઘન
January 27, 2025 11:42 PMકૈલાશ માનસરોવર યાત્રા ફરી થશે શરૂ, બંને દેશોના વિદેશ સચિવોની બેઠકમાં નિર્ણય લેવાયો
January 27, 2025 11:40 PMકોલ્ડપ્લે બેન્ડના મુખ્ય સિંગર ક્રિસ માર્ટિન પહોંચ્યા મહાકુંભ
January 27, 2025 11:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech