હવે ભારતના પ્રખ્યાત સ્ટ્રીટ ફડ પાણીપુરીને પણ વ્હાઇટ હાઉસના કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવી છે. યુએસ પ્રમુખ જો બાઈડને રોઝ ગાર્ડન રિસેપ્શનનું આયોજન કયુ હતું. આ દરમિયાન, સમગ્ર વ્હાઇટ હાઉસ મોહમ્મદ ઇકબાલ દ્રારા લખાયેલ દેશભકિત ગીતોથી ગુંજી ઉઠું હતું. વિદેશી મહેમાનોએ માત્ર ભારતીય સંગીતનો આનદં માણ્યો જ નહીં પરંતુ ભારતીય સ્ટ્રીટ ફડ પાણીપુરીનો સ્વાદ પણ માણ્યો હતો.
ગયા વર્ષે પણ આ વાનગી બે વખત સર્વ કરવામાં આવી હતી. અત્યાર સુધી વાઇસ હાઉસમાં માત્ર સમોસા જ પીરસવામાં આવતા હતા, પરંતુ આ વર્ષે પાણીપુરી પણ પીરસવામાં આવે છે.વ્હાઇટ હાઉસની ૨૫મી વર્ષગાંઠ અને એશિયન અમેરિકનો, મૂળ હવાઇયન અને પેસિફિક ટાપુવાસીઓ પર પ્રમુખના સલાહકાર આયોગની સ્થાપનાની આ ઇવેન્ટમાં ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય–અમેરિકન સમુદાયના નેતા અજય જૈન ભુટોરિયાએ તેમના સોશિયલ મીડિયા પર વ્હાઇટ હાઉસની અંદરના દ્રશ્યના ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે.
અજય જૈને પીટીઆઈને કહ્યું, ગયા વર્ષે યારે હત્પં અહીં હતો ત્યારે પણ પાણીપુરી હતી. આ વર્ષે પણ હત્પં પાણીપુરીને શોધી રહ્યો હતો અને અચાનક મારી સામે પાણીપુરી સાથેનું સર્વર આવ્યું. સ્વાદ થોડો મસાલેદાર હતો.ભુટોરિયા વ્હાઇટ હાઉસના એકિઝકયુટિવ શેફ ક્રિસેટા કોમરફોર્ડને મળ્યા અને તેમને પાણીપુરી વિશે પૂછયું. મેં તેને પૂછયું, શું તમે ઘરે પાણીપુરી બનાવો છો? તેણે કહ્યું, હા, અમે વ્હાઇટ હાઉસમાં બધું બનાવીએ છીએ. ભૂટોરિયાએ જણાવ્યું કે રિસેપ્શનમાં વ્હાઇટ હાઉસના મેનૂમાં અન્ય ભારતીય આઇટમ ખોયા પણ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલ્યાણપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
December 23, 2024 11:29 AMજામનગરમાં અન્નપુર્ણા માતાજીના મહાપ્રસાદનો લાભ લેતાં હજારો ભક્તો...
December 23, 2024 11:23 AMકેશોદમાં વેપારી પરિવારના ઘરમાં ૨૨.૩૫ લાખની ચોરી
December 23, 2024 11:22 AMઅલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર 6 આરોપીના જામીન મંજૂર
December 23, 2024 11:21 AMજેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને 26 ડિસેમ્બરે ગુજરાતના દરિયાકાંઠાના ગામો રહેશે બંધ
December 23, 2024 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech