સામાજીક કાર્યકર ઉમરભાઇ સોઢાએ કરી માંગણી
જામનગરમાં ચાર-પાંચ દિવસ ભારે વરસાદ રહ્યા બાદ વોર્ડ નં.1માં નિચાણવાળા વિસ્તારોમાં ભારે નુકશાન થઇ છે, સરકારના આદેશ બાદ સરકારી અધિકારીઓ દ્વારા ટીમની નિમણુંક કરવામાં આવી છે, વોર્ડ નં.1માં અનેક વિસ્તારોમાં કોઇપણ પ્રકારના સહાયના ફોર્મ ભરવાની પ્રક્રિયા થઇ નથી આ અંગે ઘટતું કરવાની માંગણી વોર્ડ નં.1ના સામાજીક કાર્યકર ઉમરભાઇ સોઢાએ માંગણી કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, વોર્ડ નં.1માં બેડીથરી વિસ્તાર, એકડેએક બાપુ વિસ્તાર, માધાપર ભુંગા, ઠારી વિસ્તાર, જોડીયા ભુંગા, ગરીબનગર, પાણાખાણ, ધરારનગર-1, જંગખાતુ વિસ્તાર અને વોર્ડ નં.1ના કેટલાક વિસ્તારોમાં કોઇ અધિકારીઓ સર્વે કરવા આવ્યા નથી, આ અંગે રજુઆત કરતાં અધિકારીઓેએ કહ્યું હતું કે, વોર્ડ નં.1માં સર્વે કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલીક સહાય આપવા તેઓએ માંગણી કરી છે. આ રજૂઆત કરતી વખતે ઉમેદભાઇ સોઢા સાથે મહમદ અસ્લમ રઝવી, અજીતભાઇ ખલીફા, સલીમભાઇ માણેક, અહેમદ રજા સહિતના અગ્રણીઓ સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech