ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર ધમકીભર્યેા ઈમેલ મળવાની ધમકી મળી હતી તો આજ સમયે રાજકોટના એરપોર્ટ પર ડ્રોન ઉડતું દેખાતા સુરક્ષા જવાનો એલર્ટ થઈ ગયા હતા જોકે બાદમાં એરપોર્ટ ઓથોરિટી દ્રારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તે વાતની સ્પષ્ટ્રતા થતા રાહતનો શ્વાસ લીધો હતો.
એરપોર્ટના વિકાસને લઈને ઓથોરિટી દ્રારા ડ્રોનના મારફત એપરન, રનવે અને એરપોર્ટ વિસ્તાર નો સર્વે કરવામાં આવ્યો હતો. શઆતના તબક્કામાં એરપોર્ટ વિસ્તારમાં ડ્રોન ને જોઈ સુરક્ષા જવાનો દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ ઓથોરિટી દ્રારા જાણ કરવામાં આવી હતી કે આ સર્વે તેમના દ્રારા થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઇમેલ ના માધ્યમથી મળી હતી. આથી તમામ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ એરપોર્ટમાં પણ સિકયુરિટી વધુ સઘન કરી દેવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિધાનસભામાં રાજકોટ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફટેજ લીંક થવાનો મામલો ગાજ્યો
February 24, 2025 03:39 PMબોર્ડ નિગમ ક્રમશ: બધં કરવાની દિશામાં આગળ વધતી સરકાર: ચુપચાપ અમલવારી
February 24, 2025 03:36 PMન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech