Pakistan Earthquake: અમેરિકા, જાપાન બાદ હવે પાકિસ્તાનમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 નોંધાઈ

  • April 06, 2024 07:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી ANIએ નેશનલ સિસ્મોલોજી સેન્ટરને ટાંકીને આ માહિતી આપી છે.


પાકિસ્તાનમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી ANIએ નેશનલ સિસ્મોલોજી સેન્ટરને ટાંકીને આ માહિતી આપી છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે આજે સાંજે 4.13 કલાકે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી હજુ ઉપલબ્ધ નથી.


નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે આજે સાંજે 4.13 કલાકે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે ભૂકંપના કારણે કેટલી જાનહાનિ થઈ છે તેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application