જેતપુરમાં એકટિવામાં દારૂની હેરાફેરી કરી રહેલા શખસને પોલીસે ઝડપી લઇ એકટિવામાંી ૨૩ બોટલ દારૂ કબજે કર્યો હતો. આ શખસની પૂછતાછમાં અન્ય એકનું નામ ખુલતા પોલીસે બંને સામે ગુનો નોંધી અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ હા ધરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર પોલીસ મકના એએસઆઈ ભાવેશભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ દાફડા, સાગરભાઇ મકવાણા, કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, સાગરભાઇ ઝાપડીયા સહિતનાઓ નાઈટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન એવી બાતમી મળી હતી કે, અહીં જલારામનગરમાં રહેતો શખસ એકટીવામાં દારૂની હેરાફેરી કરી રહ્યો છે આ બાતમીના આધારે જેતપુર જુના પાંચપીપળા રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી.
દરમિયાન એક શખસ એકિટવામાં શંકાસ્પદ હાલતમાં પસાર તા પોલીસે તેને અટકાવ્યો હતો. પોલીસે તેની પૂછતાછ કરતા આ શખસનું નામ નરેશ ઉર્ફે નલ્લો હરજીભાઈ ઉર્ફે રવજીભાઈ બાવળીયા (ઉ.વ ૩૨ રહે. પાંચપીપળા રોડ દિપાલી ડાઇનિંગ સામે, જલારામનગર-૧) હોવાનું જણાવ્યું હતું પોલીસે તેના એકટીવાની તલાસી લેતા તેમાંી રૂપિયા ૮૨૨૦ ની કિંમતનો ૨૩ બોટલ દારૂનો જથ્ો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો આ જથ્ો મોબાઇલ ફોન અને એકટીવા સહિત કુલ રૂપિયા ૪૩,૨૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આ શખસની પુછતાછ કરતા દારૂનો આ જથ્ો તેને સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ગુંદીયાવડામાં રહેતા ઉદય બાબુભાઈ ખવડએ આપ્યો હોવાનું ખુલતા પોલીસે બંને સામે ગુનો નોંધી ઉદય ખવડને ઝડપી લેવા તપાસ હા ધરી છે.
જ્યારે દારૂના અન્ય એક દરોડામાં શાપર વેરાવળ પોલીસ મકના સ્ટાફે એસઆઈડીસી રોડ પર ગુલાબ ઓઇલ મીલ પાસે બે શખસોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતા પોલીસે તેમની અંગજડતી લેતા તેમની પાસેી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. જેી પોલીસે આ બંને શખસો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમભા મહાવીરસિંહ ચુડાસમા (ઉ.વ ૩૫ રહે. શાંતિધામ, જયશ્રી સ્કૂલની બાજુમાં શાપર) અને મહાવીર દાદભાઈ માલા (ઉ.વ ૨૩ રહે.વેરાવળ, શાંતિધામ અક્ષર રેસીડેન્સી) સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech