પોરબંદર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ટ્રીમીંગ, સ્ટ્રીટલાઇટ રીપેરીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે.
સ્ટ્રીટલાઇટ રીપેરીંગની કામગીરી
કમિશ્નર તથા નાયબ કમિશ્નર (પ્રોજેકટ)ની સુચનાથી ઇલેકટ્રિક વિભાગ દ્વારા છાયા તથા ધરમપુર, રાંધાવાવ, એરપોર્ટ વિસ્તાર, નવીખડપીઠ, ઝુંડાળા, ભોંઇવાડો, નાગરવાડો, વોરાવાડ, બોખીરા, જ્યુબલી, મેમણવાડ, સુતારવાડો, વનાણા, ખાપટ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૧૦૫ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે. તે ઉપરાંત છાયા તથા નરસંગ ટેકરી, પરેશનગર, સીતારામનગર,ગધાઇવાડો. ઠકકર પ્લોટ, સુભાષનગર, બોખીરા, જ્યુબેલી, વીરડીપ્લોટ, ખાપટ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૯૪ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.
વાલ્વ રીપેરીંગની કામગીરી
વોટરવર્કસ વિભાગ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૩માં સુપરવિઝન કરવામાં આવેલ જેમાં ઘાસ ગોડાઉન પાસે જુના ભાટીયાબજાર વિસ્તારમાં પાણીની પાઇપલાઇનના રીપેરીંગ અને નરસંગ ટેકરી વિસ્તારમાં વાલ્વ રીપેરીંગ તેમજ નવાપરા છાયા વિસ્તારમાં પાણીના ટાંકામાં વેલ્ડીંગની કામગીરી કરાવવામાં આવેલ છે. તે ઉપરાંત જુરીબાગ, ખાપટ, ગીતાનગર, રમણપાર્ક વિસ્તારમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગ તેમજ બોખીરા, સુભાષનગર, ગીતાનગર, માધવપાર્ક કડીયાપ્લોટ વિસ્તારમાં વાલ્વ રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ છે.
બગીચાની સાફસફાઇની કામગીરી
ગાર્ડન વિભાગ દ્વારા પાળીબાગ, કમલાનેહ પાર્ક, રાણીબાગ, ચોપાટી વિલ્લા ગાર્ડન, વાડીપ્લોટ શાકમાર્કેટ ગાર્ડન, નાગાર્જુન સિસોદીયા ગાર્ડન જેવા અનેક ગાર્ડનની સફાઇ અનેછાયા ફુવારાની સફાઇ તેમજ એસ.વી.પી. રોડ અંબીકા સ્વીટની સામે વૃક્ષોની નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ કરવામા આવેલ છે. તે ઉપરાંત શાસ્ત્રી સર્કલ ફુવારા ગાર્ડન, મહારાણા નટવરસિંહજી બાગ, જેવા અનેક ગાર્ડનની સફાઇ તેમજ શાસ્ત્રી ફુવારા ગાર્ડનની વૃક્ષોની નડતરપ ડાળઓનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોબડી 100 ટકા સ્માર્ટ મીટર ધરાવતું સૌરાષ્ટ્ર-કચ્છનું પ્રથમ ગામ બન્યું
May 30, 2025 06:13 PMસાવરકુંડલાના ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક ન્હાવા પડતાં ડૂબ્યાં, બેનાં કરુણ મોત, એકનો બચાવ
May 30, 2025 06:02 PMજિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સૂન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ
May 30, 2025 05:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech