જુનાગઢમાં યુવતિની હત્યાના આરોપી કડક સજાની માંગ

  • June 06, 2023 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર કોળી સમાજ દ્વારા આવેદન

જુનાગઢની કોળી સમાજની દિકરી ધારા પર સુરજ ભુવા દ્વારા તેમનું શોષણ કરીને તેમની હત્યા કરી નાખવા આવી હતી. જે ધારાને ન્યાય અપાવવાના માટે તથા સુરજ ભુવાને કડકમાં કડક સજા થાય અને તેમને ફાંસી અપાય તેમજ સુરજ ભુવા જેવા પાંખડી ફરી કોઇ સમાજની બીજી દિકરી પણ અત્યાચાર ના કરે અને કોઇ સમાજની દિકરીની જીવન જાય અને તેવી માંગ સાથે સમસ્ત જામજોધપુર તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા મામલતદાર કચેરીએ જઇને આલેશ તિર્થધામ મહીકી ખોડિયાર માતાજી મંદિરના મહંત અરવિંદબાપુ ડાભી ચુવાળીયા કોળી સમાજના યુવા પ્રદેશ પ્રમુખ રવિ સિહોરા તાલુકા ચુવાળીયા કોળી સમાજ પ્રમુખ મુકેશ પાટડીયા જામજોધપુર કોળી સેના મંત્રી દિનેશ ગોહિલ મહીકી ઉપસરપંચ અનિલ લોલાડીયા ઉપલેટા કોળી સેના પ્રમુખ રસીકભાઇ પાટડીયા ગીગણી તાલુકા પંચાયત સદસ્ય અમરતભાઇ ડાભી જામજોધપુર તાલુકા ઠાકોર યુવા સેના પ્રમુખ મુનાભાઇ ડાભી અગ્રણી બટુકભાઇ કુડેચા તેમજ કોળી સમાજના વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application