નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા મારામારીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભાવનગર સ્પેશલ ઓપરેશન ગ્રુપે ઝડપી લીધો હતો
એસ.ઓ.જી. શાખાના ઈ/ચા પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરા ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી.ના હેડ કોન્સ. જયવીરસિંહ ચુડાસમા તથા હેડ કોન્સ. રાધવેન્દ્રસિંહ ગોહિલ નાઓની સંયુકત બાતમી આધારે સંતકવરામ ચોક પાસે નિલમબાગ પોલીસ ના ગુ.ર.નં ૧૧૧૯૮૦૦૧૨૪૦૭૩૧/૨૦૨૪ ઇ.ગ.જ. કલમ ૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦,૧૨૫ મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી સજ્જાદ ઉર્ફે સજુ ઉર્ફે કાળીયો રફીકભાઇ કાઝી (ઉ.વ.૨૪, રહે કુંભારવાડા, રોહિત મીલવાળો ખાંચો, ગુજરાત હાઉસીંગ બોર્ડ રૂમ નં.૫૮, ભાવનગર)ને ઝડપી લીધો હતો.આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઈં/ઈ પોલીસ ઇન્સપેકટર ડી.યુ.સુનેસરા તથા અજઈં જયરાજસિંહ જાડેજા, અજઈં મિતેષભાઇ જોષી તથા ઇંઈ જયવીરસિંહ ચુડાસમા, ઇંઈ રાઘવેન્દ્રસિંહ ગોહિલ, ઇંઈ રાજેન્દ્રસિંહ ગોહિલ અને ઙઈ કિશોરસિંહ ડોડીયા જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech