બગસરા નજીક એસટી–બોલેરો વચ્ચે અકસ્મા

  • December 17, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બગસરા મોણવેલ ટની બસ યારે પસાર થતી હતી ત્યારે સામેથી આવતી બોલેરો સાથે થઈ ટક્કર થતા અકસ્તમાત સર્જાયો હતો. એસટી ડ્રાઈવર એ બસને સાઈડમાં લેતા એક વૃક્ષ પણ ધરાસાઈ થયું હતું. બસમાં ઘણા વિધાર્થીઓ હતા પરંતુ સદનસીબે ઈજા જોવા મળેલ નથી. એસ.ટીના ડ્રાઇવર  દ્રારા અંદર બેસેલા પેસેન્જરને બચાવવા માટેનો સંપૂર્ણ રીતે બચાવ કર્યેા હતો ના છૂટકે તેને સાઈડમાં ગાડી ઉતારવી પડી હતી એસટી ડ્રાઈવરને સામાન્ય ઇજા થઈ હતી સમગ્ર બસમાં બેઠેલ પેસેન્જર અને વિધાર્થીઓનો કુદરતી રીતે ચમત્કારી બચાવ થયો હતો અને લોકોએ હાસ્કારો અનુભવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application