ભાણવડની સગીરાનું અપહરણ: અજાણ્યા શખ્સની શોધખોળ

  • July 22, 2023 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાલુકાના ભોરિયા ગામે રહેતા એક પરિવારની સત્તર વર્ષ, ચાર માસની સગીર પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી વાલીપણામાંથી અપહરણ કરીને લઈ જવા સબબ અજાણ્યા શખ્સ સામે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.
જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સી.પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application