દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની મેયર ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ જીત મેળવી છે. AAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર તરીકે ચૂંટાયા છે. ચૂંટણીમાં AAPને 133 વોટ મળ્યા જ્યારે બીજેપીને 130 વોટ મળ્યા. જોકે AAPના 8 કાઉન્સિલરોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આ જીત સાથે AAPએ દિલ્હીમાં પોતાનું શાસન મજબૂત કર્યું છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની મેયર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. AAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા. ચૂંટણીમાં AAPને 133 બેઠકો મળી હતી. ભાજપને 130 વોટ મળ્યા હતા. આપ પાર્ટીના 8 કાઉન્સિલરોએ ક્રોસ વોટિંગ કર્યું. રવિન્દ્ર ભારદ્વાજ ડેપ્યુટી મેયર બન્યા છે. તેઓ બિનહરીફ ચૂંટાયા છે.
મેયરની ચૂંટણીમાં કુલ 265 મત પડ્યા હતા. જેમાં 2 મત અમાન્ય જાહેર થયા હતા. આપ તરફથી 8 ક્રોસ વોટિંગ થયું. અગાઉ કોંગ્રેસે ચૂંટણીમાંથી વોકઆઉટ કર્યું હતું. એક નાટકીય ઘટનાક્રમમાં કોંગ્રેસ કાઉન્સિલર સબિલા બેગમે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ટ્રાફિક ડ્રાઇવ અંગે ટ્રાફિક DCP પૂજા યાદવની પ્રેસ કોન્ફરન્સ
December 22, 2024 02:32 PMસુનીતા વિલિયમ્સને શું થયું? નવો ફોટો જોઈને લોકો ફરી ટેન્શનમાં
December 22, 2024 02:09 PMમોહાલીમાં બહુમાળી ઈમારત ધરાશાયી : બે લોકોએ જીવ ગુમાવ્યા, કેટલાક હજુ પણ કાટમાળમાં ફસાયેલા
December 22, 2024 12:17 PMભારતીય ટીમે એશિયા કપ ટાઇટલ જીત્યું, ફાઇનલમાં બાંગ્લાદેશનો પરાજય
December 22, 2024 11:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech