શહેરમાં હાર્ટ અટેકથી વધુ એક યુવકનું દય થંભી જવાથી મૃત્યુ નીપયું છે. ગઈકાલે પટેલ કન્યા છાત્રાલય સંચાલિત સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા ૪૦ વર્ષીય યુવકનું શાળાના કલાસમમાં જ ઢળી પડતા બેભાન હાલતમાં મોત થયું હતું. ત્યારે માંડાડુંગર નજીક ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા કારખાનામાં ફિલ્ટર ફિટ કરવા ગયેલા યુવકને હાર્ટ એટેક આવી જતા મૃત્યુ થયું હતું.
બનાવની પ્રા વિગત મુજબ કિડવાઇનગર રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતા વલ્લભભાઈ વિજયભાઈ મશ (ઉ.વ.૩૩)ના યુવક ગઈકાલે સાંજે ચારેક વાગ્યે માનસરોવર પાર્કમાં આવેલા બનેવીના ઘરે હતા ત્યારે બેભાન થઇ જતા ૧૦૮ને જાણ કરી હતી ત્યાંથી ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલએ ખસેડાયા હતા ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક બે ભાઈ એક બહેનમાં મોટા અને અપરણિત હતા. પોતે ફિલ્ટર પ્લાન્ટ ફિટિંગ કરવાનું કામ કરતા હોઈ ગઈકાલે માનસરોવર પાર્ક ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા કારખાનામાં ફિલ્ટરનો પ્લાન્ટ ફિટિંગ કરવા માટે ગયા હતા ત્યાં અચાનક તબિયત લથડતા પોતાને માનસરોવર પાર્કમાં રહેતી બહેનના ઘરે મૂકી જવા માટે કહ્યું હતું આથી તેને ત્યાં મૂકી જતા બેભાન થઇ ગયા હતા. બનાવ અંગે આજીડેમ પોલીસે જરી કાગળો કર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech