સિહોર-ઘાંઘળી માર્ગ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા

  • September 04, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના સિદસર રોડથી ટોપ-થ્રી સર્કલને જોડતા રોડ પર મહાનગરપાલિકા દ્વારા ટાઉન પ્લાનીંગ યોજનાના અનામત રહેલા પ્લોટમાં લાંબા સમયથી ગેરકાયદેસર દબાણો થયા હોવાનું અને આ દબાણો અંગે અગાઉ મ્યુ. કમિશ્નર સમક્ષ લેખીત ઉપરાંત મૌખીક ફરિયાદો થઇ હતી જેના પગલે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ, ટાઉન પ્લાનીંગ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા આ પ્લોટમાં થયેલા દબાણનો સર્વે કરવામાં આવ્યો હતો. દરમિયાન આજે આ યોજનાના પ્લોટમાં ખડકાયેલા દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી પ્લોટને દબાણમુકત કરવા સંદર્ભે કાર્યવાહી હાથ ધરી છે 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application