પોરબંદર આદિત્યાણા રોડ પર કોલીખડા નજીક પાર્થનગરના પાટીયા પાસેથી પોલીસે સ્કુટરમાં વિદેશીદાની બે બોટલ સાથે ખાપટના ઈસમને પકડી પાડ્યા બાદ તેને માલ આપનાર કોલીખડાના ઈસમ સામે પણ ગુન્હો દાખલ થયો છે. તે ઉપરાંત ટુકડા ગામનો યુવાન બોખીરાના બસ સ્ટેશન પાસેથી વોડકાની એક બોટલ સાથે ઝડપાયો હતો.
પાર્થનગરના પાટીયા પાસે દરોડો
ઉદ્યોગનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી,ત્યારે ખાપટની શ્રીજીધામ સોસાયટીમાં રહેતો શૈલેષ ઉર્ફે રાકેશ કાંતિગીરી અપારનાથી નામનો યુવાન પાર્થનગરના પાટીયા પાસેથી મોપેડ લઈને નીકળ્યો હતો,આથી પોલીસે તેને અટકાવીને તલાસી લેતા તેની પાસેથી ૮૦૦ ની કિંમતની વિદેશીદાની બે બોટલ મળી આવી હતી આથી પોલીસે ૪૦,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરીને શૈલેષને પુછપરછ કરતા આ દા તેને કોલીખડા ગામના કાનો ઉર્ફે કમલેશ સરમણ હુંણે પુરો પાડ્યાની કબુલાત કરતા પોલીસે કાના સામે પણ ગુન્હો દાખલ કર્યો છે.
બોખીરાના બસ સ્ટેશન પાસે કાર્યવાહી
ઉદ્યોગનગર પોલીસે બોખીરાના બસ સ્ટેશન પાસેથી ટુકડા ગામના જુના વણકરવાસમાં રહેતા ગૌતમ હસમુખ સાદિયાને ૩૩૦ પિયાની વોડકાની એક બોટલ સાથે પકડી પાડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech