દ્વારકાના ટોબર ગામના યુવાનને ધોકો ફટકાર્યો

  • July 03, 2023 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા તાલુકાના ટોબર ગામના વાડી વિસ્તારમાં રહેતા શામરાભા રાજપારભા કેર નામના ૩૨ વર્ષના યુવાન દ્વારા આ જ ગામના વેજાભા ઉર્ફે બબુ લાખાભા માણેકને કોઈ બાબતે સમજાવવા જતા ઉશ્કેરાયેલા આરોપી વેજાભા માણેકે ફરિયાદી સામરાભા કેરને બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા તેની સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) અને જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application