ઉદ્યોગનગરમાં યુવાને ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

  • September 20, 2024 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમા ગેસ ગોડાઉન પાસે યુવાને તેના ઘરે ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. ગેસગોડાઉન પાસે રહેતા પ્રશાંતગિરિ પ્રભાતગીરી ગોસાઇ નામના ૨૯ વર્ષના યુવાને કોઇ અગમ્ય કારણોસર પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત  કરી લેતા ઉદ્યોગનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application