સ્વ: હીરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી દરેક દીકરીઓના સ્કૂલ કોલેજના ગુરુઓ અત્રે ઉપસ્થિત રહેલા દીકરીઓએ દરેક ગુરુઓનું કુમકુમ તિલક ,ચોખા દ્વારા પૂજન કર્યું તથા તેઓની આરતી ઉતારી. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી દીપ પ્રાગટ્ય નોબતના જાણીતા લેખિકા દીપાબેન સોનીએ કરેલી.
આ કાર્યક્રમની શરૂઆતમાં તન્ના જુહીએ સંસ્કૃત ભાષામાં વેલકમ સ્પીચ આપેલી. વેલકમ નૃત્ય ભુપતાણી નિશી એ કથક દ્વારા કરેલ દિન વિશેષ ગંધા જાનવી રજૂ કરેલ. અંતમાં આભાર વિધિ તેલી મીશ્રી આપેલ તથા કાર્યક્રમ વિશે ડી કે વી કોલેજના પ્રોફેસર જસ્મીના મેડમ તથા હરિયા કોલેજના બીબીએ વિભાગના જીજ્ઞાબેન વ્યાસ દ્વારા પોતાના મંતવ્ય રજૂ કરેલા આ કાર્યક્રમમાં સત્ય સાઈ સ્કૂલના પ્રિન્સિપલ અનુ મેડમ તથા ત્યાંના શિક્ષકો ડીમ્પી મેડમ, જલ્પા મેડમ, ચાંદની મેડમ ,કૌશલ મેડમ, લીના મેડમ, ભૌમિત મેડમ મોદી સ્કૂલમાંથી અર્વા મેડમ ,નિશા મેડમ જીએસ મહેતા સ્કૂલમાંથી મીનાક્ષી મેડમ જેકુરબેન સોની કન્યા વિદ્યાલય માંથી સીમા મેડમ તથા આરતી મેડમ હરિયા કોલેજમાંથી જીજ્ઞા મેડમ જસ્મીન મેડમ ,એચ જે દોશી કોલેજમાંથી ડોલી મેડમ તથા વર્ષા મેડમ એસ .વી .ઈ. ટી કોલેજમાંથી દીપા મેડમ એકે દોશી મહિલા કોલેજમાંથી ભૂમિકા મેડમ નમ્રતા મેડમ, દક્ષા મેડમ, વીણા મેડમ ,ધર્મિષ્ઠા મેડમ ,ડીકેવી કોલેજમાંથી જસ્મીના મેડમ, સોનલ મેડમ વિદ્યાસાગર કોલેજમાંથી બિંદિયા મેડમ ,હર્ષિતા મેડમ તથા અલ્પાબેન તન્ના અને રાધાબેન ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું એન્કરિગ કોટેચા ભવતિ એ કરેલું. ફોટોગ્રાફી બથિયા બંસી તથા લાલ સ્નેહા એ કરેલ .સમગ્ર કાર્યક્રમની પૂજા વિધિ છાત્રાલયના હેડ રેકટર ભાવનાબેન પોપટ દ્વારા કરવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech