પોરબંદરના સશસ્ત્ર સીમાબલના કમ્પાઉન્ડમાં યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

  • September 30, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના ગાયત્રી મંદિર નજીક આવેલ સશસ્ત્ર સીમાબલ (એસ.એસ.બી.) ના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. તેની સાથોસાથ એસ.એસ.બી.ના આસીસ્ટન્ટ કમાન્ડન્ટ પોરબંદરના ખીમજીભાઇ સોઢા એસ.સી. અને જી.ડી. ત‚ણ રાના, ગોસ્ત્રે ઘોષ, અમૃતભાઇ, કિરણભાઇ સોલંકી સહિત ઉચ્ચ અધિકારીઓ અને સુધરાઇ સભ્ય લક્ષ્મણભાઇ વગેરેના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ તથા નગરપાલિકાના પ્રમુખ તથા સુધરાઇ સભ્યને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application