ઉનાથી સાત કિલોમીટર અને દેલવાડાથી બે કિલોમીટર જેમનો સ્કધં પુરાણ મા ઉલ્લ ેખ કરવામાં આવ્યો છે તેવા તીર્થ ધામ ગુ પ્રયાગમા ત્રણ નદીઓ નો ગુ સંગમ થાય છે. સુંદર નુરસિહ ભગવાન અને બળદેવજી ભગવાન નું મંદિર આવેલું છે. મહા પ્રભુજી ની ૬૭મી બેઠક આવેલ છે. સ્વામિ નારાયણ ભગવાને આ તીર્થ ધામ મા રાયણ ના ઝાડ નીચે બેસી કથા પારાયણ કરી હતી. તેવા તીર્થ ધામમાં આગમી તા.૩૧૦૮ને શનિવાર થી ભાદરવી અમાસ નિમિત્તે ત્રણ દિવસ નો લોક મેળો યોજાશે.
આ અંગે બ્રહ્માનદં ધામ ચાપરડા ના અને અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખપ. પૂ. મુકતાનદં બાપુ એ માહિતી આપતા જણાવ્યું હતું કે સનાતન ધર્મ પ્રેમી જનતા ને સનાતન સંસ્કૃતિ ઉજાગર કરવા ધાર્મિક ઉત્સવ ઉજવવો જોઈએ તેથી ગુ પ્રયાગમા ભાદરવી અમાસ નિમિત્તે તા.૩૧૦૮ને શનિવાર થી ત્રણ દિવસ નો લોક મેળો યોજાશે પ્રથમ દિવસ સવારે ધ્વજા આરોહણ સાથે મેળો ખુલ્લ ો મુકાશે સાંજે ગુ પ્રયાગ મા આવેલ ગંગા કુંડ, વિષ્ણુ કુંડ, દ્ર કુંડ કાઠે સાંજે ૭૩૦કલાકે ગંગા મહા આરતી યોજાશે ૧૦૯ને રવિવારે સાંજે સમગ્ર સૌરાષ્ટ્ર્ર અને દીવ અને ઘોઘલા વિસ્તાર માંથી જેના સ્વજનો અવસાન પામ્યા હોય તેમને યાદ કરી દીપ પ્રગટાવી આખી રાત તર્પણ કરશે તેમજ આયોજકો દ્રારા એક ભજન અને સાહિત્ય લોક ડાયરો યોજવા માં આવશે જેમ સુપ્રસિદ્ધ કલાકાર લોક સાહિત્ય કાર રાજભા ગઢવી અને સાથી કલાકારો નું વૃંદ રમઝટ બોલાવશે
૨૦૯ને સોમવારે અમાસ ના દિવસે પ્રાચીન પીપળા નું પૂજન કરી પિતૃ તર્પણ કરશે.
સાંજે પાંચ વાગ્યે મેળા ની પૂર્ણ કરવામાં આવશે. આ સમગ્ર ધર્મિક ઉત્સવ સફળ બનાવવા ઉના તાલુકાના ૧૮ગામ ના આગેવાનો એ તન મન અને ધન થી સેવા કરવા ખાતરી આપી હતી અને મેળા ના ત્રણ દિવસ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા ઉના ના પોલીસ ઇન્સ્પેકટર રાણા અને સ્ટાફ અને હોમ ગાર્ડ અને જી.આર.ડી. જવાનો ખડે પગે રહેશે.
ત્રણ દિવસ સુધી દરોજ વિના મૂલ્યે ભોજન પ્રસાદ અને ચા , પાણી ની રહેવા ની વ્યસ્થા કરવામાં આવી છે. તો મોટી સંખ્યામાં હાજરી આપવા આયોજકો જણાવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech