શહેરના સામાકાંઠા વિસ્તારમાં સંતકબીર રોડ પર સરદારનગર પાસેથી બ્લેક કલરની સ્વિટ કારમાંથી ઈંગ્લીશ દાની ૬૭૨ બોટલ કી..૬૭,૨૦૦ની મમળી આવતા દાનો જથ્થો અને કાર મળી કુલ .૩,૬૭,૨૦૦નો મુદામાલ ડીસીબીએ કબ્જે કરી નાશી છૂટેલા કર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ ડીસીબી પીએસઆઇ એ.એસ.ગરચર સહિતની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.કોન્સ.મહેશભાઈ ચાવડાને ચોક્કસ બાતમી મળી હતી કે, સતં કબીર રોડ પર સરદાર સ્કૂલ પાસે ફટપાથ પર જીજે–૦૩–એનએફ–૩૦૦૭ નંબરની બ્લેક કલરની સ્વિટ કારમાં ઈંગ્લીશ દાનો જથ્થો ભરેલો છે, મળેલી બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી રેઇડ કરતા કાર ચાલક દૂરથી જ પોલીસને જોઈ નાશી ગયો હતો. જયારે પોલીસે સ્વિટ કારની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દાની બોટલ નગં ૬૭૨ મળી આવતા દાનો જથ્થો અને કાર કબ્જે કરી અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી કાર નંબરના આધારે આગળની તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech