સ્વચ્છતા અભિયાન યોજાયું : વૃક્ષોને રંગરોગાન કરાયા
પ્રોજેક્ટ સ્વચ્છ હાલાર અંતર્ગત તાજેતરમાં ફિનિશ સોસાયટી, સી.ટી.એસ., અને ખંભાળિયા નગરપાલિકાની ટીમના સંયુક્ત ઉપક્રમે ખંભાળિયામાં વિશ્વ પયર્વિરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વચ્છતા કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી સુકો કચરો ઉપાડવામાં આવ્યો હતો. અહીં સફાઈ કામગીરી દરમિયાન 500 કિલો સુકો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકાના સફાઈ કર્મચારી સ્વચ્છ ટીમ અને નગર સમુદાયના લોકોએ સાથે મળીને વિશ્વ પયર્વિરણ દિવસની ઉજવણી કરી હતી. આ સાથે ફિનિશ સોસાયટી દ્વારા અહીંના પોસ વિસ્તાર રામનાથ સોસાયટી મેઈન રોડ પર આવેલા વૃક્ષની સુરક્ષા અને સુંદરતા માટે ગેરુ અને ચુના દ્વારા આ વૃક્ષ પર રંગ-રોગાન પણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોરી કરેલ બાઈક અને સ્કૂટર સાથે અગાઉ મારામારીમાં સંડોવાયેલા બે ઝડપાયા
February 24, 2025 03:04 PMજબલપુરમાં બે અલગ અલગ અકસ્માતમાં ૮ ના મોત: મહાકુંભથી પરત ફરી રહ્યા હતા
February 24, 2025 03:03 PMસમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ: વડાપ્રધાન મોદી
February 24, 2025 03:01 PMસુરતમાં કારચાલક બેફામ, બે બાઈકને ટક્કર માર્યા બાદ પલ્ટી જતા ૩ના મોત
February 24, 2025 02:59 PMબાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી, 54 વર્ષમાં પહેલીવાર સીધો વેપાર શરૂ
February 24, 2025 02:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech