યુરોપિયન સ્પેસ એજન્સીએ ચંદ્ર પર ઘર બનાવવાની અનોખી રીત શોધી કાઢી છે. અવકાશની ધૂળમાંી લેગો (બાળકોના પ્લાસ્ટિક બ્લોકના રમકડા) જેવી ઇંટો બનાવીને ચંદ્ર પર ઘર બનાવી શકાય છે. આ ઈંટોને ચંદ્ર પર સરળતાી લઈ જઈ શકાય છે અવા બનાવી શકાય છે.
ચંદ્રની સપાટી પર જોવા મળતી માટી અને પથ્રોને રેગોલિ કહેવામાં આવે છે. આ રેગોલિમાંી ઇંટો બનાવવા માટે યુરોપિયન સ્પેસ એજન્સીએ ખાસ ૩ડી પ્રિન્ટીંગ ટેકનિકનો ઉપયોગ કરશે, જેને સિન્ટરિંગ કહેવાય છે. સિન્ટરિંગ ટેકનિકમાં, લેગો ડિઝાઇન કરેલી ઇંટોને ઓગળતા પહેલા તાપમાને ગરમ કરીને રેગોલિમાંી બનાવવામાં આવશે. જે ઇંટો જોડીને ચંદ્ર પર ઘર બનાવી શકાય છે.
લેગો જેવી ઇંટોનો ઉપયોગ કરવાનો સૌી મોટો ફાયદો એ છે કે તેને સરળતાી એસેમ્બલ અને અલગ કરી શકાય છે અને અલગ-અલગ સાઇઝની ઇમારતો બનાવી શકાય છે. આ જગ્યાના મુશ્કેલ વાતાવરણ અનુસાર ઇમારતો બનાવવામાં ખૂબ મદદરૂપ શે. અવકાશયાત્રીઓ આ ઈંટોી ઝડપી નિર્માણ કરી શકશે.
યુરોપિયન સ્પેસ એજન્સીના વિજ્ઞાન સલાહકાર એડન કાઉલી કહે છે કે સ્પેસ ડસ્ટનો ઉપયોગ રસ્તાઓ અને લોન્ચ પેડ્સ માટે કોંક્રિટ બ્લોક્સ બનાવવા માટે પણ ઈ શકે છે. આમાંી બનેલા આવાસ અવકાશયાત્રીઓને પ્રતિકૂળ ચંદ્ર વાતાવરણી બચાવશે. ચંદ્રની ધૂળ સતત સૂર્યના કિરણોત્સર્ગના સંપર્કમાં રહે છે. આના કારણે, તેમાં વિદ્યુત ચાર્જ આવે છે અને તેના ગુણધર્મો બદલાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોઢાણાના ખેડુત ગાય આધારિત કૃષિ દ્વારા ધરતી માતાની કરી રહ્યા છે રક્ષા
May 03, 2025 03:13 PMજાડી ચામડીના તંત્રની ચરબી બહાર કાઢો !
May 03, 2025 03:12 PMનવા રસ્તાની શરુ થયેલી કામગીરીનું ધારાસભ્ય જીતુ વાઘાણીએ કર્યુ નિરીક્ષણ
May 03, 2025 03:10 PMપોરબંદરના નભોમંડળમાં ઉલ્કાવર્ષાનો અદ્ભુત નઝારો જોવા મળશે
May 03, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech