જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના આજથી છ વર્ષ પહેલાંના રૂપિયા નવ લાખ ના સીંગદાણા ની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે ઝડપી લીધો છે, અને ધ્રોળ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.
ધ્રોળ પોલીસ મથકમાં આજથી છ વર્ષ પહેલા રૂપિયા ૯ લાખ ના સીંગદાણા ની છેતરપિંડી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી તરીકે ચેતન ઉકાભાઇ દુધાત કે જે સુરત નો વતની છે, અને લાંબા સમયથી નાસ્તો ફરતો રહ્યો છે.
ઉપરોક્ત આરોપી હાલ સુરતમાં એક હીરાના કારખાનામાં સંતાઈને મજૂરી કામ કરે છે, તેવી બાતમી ના આધારે જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે સુરતમાં ધામા નાખ્યા હતા, અને આરોપી ચેતન ઉકાભાઇ દુધાત ને ઝડપી લીધો છે. જેને જામનગર લઈ આવ્યા પછી ધ્રોલ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech