પોરબંદરમાં બે ઈસમો પાસેથી ૧૫ બોટલ વિદેશીદા મળી આવતા બંનેને એક જ બુટલેગરે બન્નેને માલ પુરો પાડયાની કબુલાત કરતા તેની સામે બે ગુન્હા નોંધાયા છે.
પોરબંદરના ગાયત્રી મંદિર નજીક રવિ પાર્કના મામાદેવ મંદિરવાળી ગલીમાં રહેતો મિલન ભીમા ભુતીયા દાનો ધંધો કરતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા તેની પાસેથી ૩૩૦૦ ની કિંમતની ૧૧ બોટલ વિદેશીદાની મળી આવી હતી.આથી તેની પુછપરછ કરવામાં આવતા આ દા તેણે બાવળવાવ નજીક સિંહઝર નેશમાં રહેતા બાવન કાના રબારી નામના બુટલેગર પાસેથી લીધાની કબુલાત કરતા પોલીસે બાવન સામે ગુન્હો દાખલ કર્યો છે.
તે ઉપરાંત રોકડિયા હનુમાન મંદિર પાછળ શીતલ પાર્ક-૨ માં રહેતા દેવશી માલદે બાપોદરાને પણ તેના મકાનેથી ૧૨૦૦ પિયાની કિંમતની વિદેશીદાની ચાર બોટલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો અને તેની પુછપરછ કરતા તેણે પણ સિંહઝર નેશના જ બાવન કાના રબારી પાસેથી દા લીધાની કબુલાત કરતા પોલીસે તેની સામે બીજો ગુન્હો દાખલ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech