મોરબીના સામા કાંઠે રણછોડનગરમા આરોપીએ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની સસ્તી બોટલો મંગાવી તે સસ્તી બોટલોનો દારૂ કાઢી ઈંગ્લીશ દારૂની મોંઘી બ્રાન્ડેડ ઈંગ્લીશ દારૂની ખાલી બોટલોમા ભરી તેની પર ડુપ્લીકેટ ઢાંકણા, સ્ટીકરો લગાડી વેચાણ કરવાના ઈરાદાી બ્રાન્ડેડ તરીકે ઉપયોગ વેચવાનુ કારસ્તાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું છે.
આરોપી અલ્તાફભાઈ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ એ પોતાના મકાનમાં અંગત ર્આીક ફાયદા સારૂ બહારી ભારતીય બનાવટની સસ્તી ઇંગ્લીશ દારૂની બોટલો મંગાવી તે સસ્તી ઇંગ્લીશ દારૂની બોટલોમાનો ઇંગ્લીશ દારૂ બહાર કાઢી તે ઇંગ્લીશ દારૂ મોંઘી બ્રાન્ડેડ ઇંગ્લીશ દારૂની ખાલી બોટલોમાં ભરી તેની ઉપર ડુપ્લીકેટ ઢાંકણા, સ્ટીકરો લગાડી બ્રાન્ડેડ ઇંગ્લીશ દારૂની બોટલો વેચાણ કરવાના હેતુી તૈયાર કરી તે બોટલો બ્રાન્ડેડ અસલ નહી હોવાનુ જાણવા છતા તેનો બ્રાન્ડેડ તરીકે ઉપયોગ કરી સ્ળ પરી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની કાચની કંપની શીલ પેક વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૧ કી..૧૪,૩૫૦/-તા અલગ અલગ બ્રાન્ડની બોટલોના ઢાંકણા નંગ-૩૨૪ તા અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની બોટલો ઉપર લગાડવાના સ્ટીકરો નંગ-૬૪૦, મીણબતી નંગ-૦૪, પ્લાસ્ટીકના ઇન્જેકશન નંગ-૦૨, તા અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની કાચની ખાલી બોટલો નંગ-૩૯૬ તા ટેપરોલ નંગ-૦૩ કી.. ૩૦/-, ડીસમીસ નંગ-૦૨ કી.રૂ. ૫૦/-, પ્લાસ્ટીકની ગરણીઓ નંગ-૧૨ કી.. ૬૦/- મળી કુલ કી..૧૪,૪૯૦/- નો મુદામાલ વેચાણ કરવાના આશયી રાખી રેઇડ દરમ્યાન આરોપી અલ્તાફભાઈ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ રહે. મોરબી જોન્સનગર વાળો હાજર નહી મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન કલમ -૬૫(એ)(ઈ),૧૧૬-(બી) તા આઈપીસી કલમ -૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech