ગીર સોમના જિલ્લાના ખેડૂતોને ખેતર ફરતે ફેન્સિંગ બનાવવા સહાયની યોજના ચાલ

  • December 04, 2023 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુમાં ઓછામાં ઓછા ૨ (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અવા ખરેખર નાર ખર્ચના ૫૦% બે માંી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ જિલ્લ ાને ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે. જિલ્લ ાના ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ તા.૦૮/૧૨/૨૦૨૩ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યેી ૩૦ દિવસ સુધી ખુલ્લ ું મુકવામાં આવશે. 



ખેડૂતોએ લેવાની કાળજી વિશે વાત કરીએ તો, કલસ્ટર માટે ખેડૂતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે. ખેડૂત/ખેડૂતોએ જુ દ્વારા અરજી કર્યા બાદ ૧૦ દિવસમાં ઓનલાઈન અરજીની પ્રિન્ટ અને સાધનીક પુરાવા સો જિલ્લ ા ખેતીવાડી અધિકારીને રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ સ્ળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજુરી આપવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજીની સહીવાળી નકલ તા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, ૭/૧૨, ૮-અની નકલ અવા વન અધિકાર પત્રની નકલ, બેન્ક પાસબુકની નકલ/ રદ કરેલો ચેક, આધારકાર્ડની નકલ, કબુલાતનામું અને સ્વઘોષણા પત્રક, ડીમાર્કશન વાળો નકશો સો રાખવો અનિવાર્ય છે. 


પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂત/ખેડૂત જુ લીડરે નિયત ડિઝાઇન અને સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપુર્ણ કામગીરી ૧૨૦ દિવસમાં પૂર્ણ કરી સામાન ખરીદીના  વાળા બીલ અને અન્ય જરૂરી દસ્તાવેજો સહીત કલેમ જમા કરાવવાનો રહેશે. ત્યારબાદ કામગીરી પૂર્ણ યાની સ્ળ ચકાસણી કર્યા પછી સહાયની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જે જમીન ઉપર ખેતી તી હોય તેવી જમીન પર ફેન્સીંગ કરવાની સહાય મળવાપાત્ર છે. જેની તમામ ખેડૂતોને કાળજી તેમજ વધુ માહિતી માટે ક્ષેત્રીય ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારી (ખેતી), તાલુકા પંચાયત કચેરીએ સંપર્ક સાધવા ગીર સોમના જિલ્લ ા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application