ટ્રકમાં માટીની આડમાં છૂપાવેલો ‚ા.૧.૮૦ લાખનો દા‚-બિયરનો જથ્થો ઝડપાયા

  • July 11, 2024 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ મોરબી  માળિયા ચોકડી નજીક ગ્રાઉન્ડમાં માટીની આડમાં ટ્રકમાં દારૂ અને બીયરનો જથ્ો છુપાવીને લાવવામા આવ્યો હોય જે દારૂનું કટિંગ કરાય તે પૂર્વે જ પોલીસે રેડ કરી દારૂ-બીયરનો જથ્ો અને ટ્રક તેમજ કાર સહીત ૧૨,૮૫ લાખનો મુદામાલ કર્યો છે.


મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ- મોરબી માળિયા ચોકડી નજીક  આવેલ ગોપાલ નમકીન ગોડાઉન બાજુમાં ખુલ્લ ા પ્લોટમાં ટ્રક આરજે ૨૭ જીસી ૬૯૭૭ વાળામાં માટીની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્ો લાવ્યો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્ળ પરી પોલીસે ટ્રક આરજે ૨૭ જીસી ૬૯૭૭ તલાશી લેતા ઈંગ્લીશ દારૂની અલોંગ અલગ બ્રાંડની બોટલ નંગ ૩૨૪ અને બીયર ટીન નંગ ૫૦૪ નો જથ્ો મળી આવ્યો હતો પોલીસે દારૂ અને બીયરનો જથ્ો કબજે લીધો હતો
તેમજ સ્ળ પરી ટ્રક આરજે ૨૭ જીસી ૬૯૭૭ કીમત રૂ ૧૦ લાખ, અલ્ટો કાર જીજે ૦૧ આરસી ૭૮૩૨ કીમત રૂ ૧ લાખ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ તેમજ દારૂ અને બીયરના જથ્ા સહીત કુલ રૂ ૧૨,૮૫,૬૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી મેહુલ ઉર્ફે મેરો કાળુભાઈ કણઝારીયા રહે હળવદ મોરબી દરવાજા પાસે વાળાને ઝડપી લીધો છે દારૂ પ્રકરણમાં ટ્રક ટ્રેઇલર ચાલક, બ્લેક કલરની  કાર ચાલક પંકજ ગોઠી રહે હળવદ અને અલ્ટો કારના ચાલકના નામ ખુલતા હળવદ પોલીસ મકમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ ચલાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application