જામનગરનં હોદેદારો રહ્યા ઉપસ્થિત
ઓલ ઇન્ડીયા બીએસએનએલ ડોટ પેન્શનર્સ એસો. ચોથી ગુજરાત સર્કલ કોન્ફરન્સ ગત તા.16 એપ્રિલ 2024ના ઉંઝા જિલ્લાનાં મહેસાણા ખાતે યોજાઇ હતી જેમાં ગુજરાતની એક બ્રાંચનાં ડેલીગેટ તથા ઓબ્સવેર 200 સભ્યો જોડાયેલ હતાં. ગુજરાતના જામનગર સહિત બધા જ જિલ્લાનાં પ્રતિનિધિઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં આયોજન કરાયું હતું. એઆઇબીડીપીએના સેન્ટ્રલ હેડ કવાર્ટરનાં વાઇસ પ્રેસીડેન્ટ તથા ગુજરાત સર્કલ સેક્રેટરી મનુભાઇ ચનિયારાએ ડેલીગેટ સેશનનો શુભારંભ કર્યો હતો.
એઆઇબીડીપીએ ગુજરાત સર્કલની ચોથી સર્કલ કોન્ફરન્સ સંદીપ સાવરકર ચીફ જનરલ મેનેજર ગુજરાત સહિતના આગેવાનો તથા અધિકારો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં દરેક કહેમાનોને અને ગુજરાતન એઅઇબીડીપીએનંદરેક ડીસ્ટ્રીકટ સેક્રેટરીને મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ. આ પ્રેસ કોન્ફરન્સમાં પેન્શન રીવીઝન, મેડીકલ બીલ ફિકસ મેડીકલ, મેડીકલ કાર્ડ ફિવેબીડેશન, જીએચફાઇવ સ્કીમ, જીએચફાઇવ કાર્ડ આયુષ્યમાન કાર્ડ સાથે લીંક કરવા બાબત, કેવાયસીના અપડેશન બાબત, ડીઓટી દ્વારા આપવાના આઇડેન્ટીટી કાર્ડ વગેરે પેન્શનર્સ તથા ફેમેલી પેન્શનર્સને સ્પર્શતા મુદાઓ અંગે ચચર્િ કરવામાં આવી હતી.
2024-2026 બે વર્ષમાટેના ઓલ ઇન્ડીયા બીએસએનએલ ડોટ પેશ્નર્સ એસોસીએશન ગુજરાતના નવા હોદેદારો વરણી કરવા માવેલ. એઆઇબીડીપીએ પેટર્ન ગુજરાત જે.જી. નાયક અમદાવાદ સર્કલ પ્રેસીડેન્ટ ગુજરાત જે.જી. નાયક અમદાવાદ સર્કલ પ્રેસીડેન્ટ ગુજરાત એન.એન.એલ. મહેસાણા વાઇસ પ્રેસીડેન્ટ વી.કે. પંડયા, હિંમતનગર, ટી.વી. ઘેલાણી નડીયાદ, શ્રીમતી એન.બી.સોલંકી, રાજકોટ એચ.એન.બારિયા, ગોધરા, એમ.વી. પટેલ સુરેન્દ્રનગર, રસિકભાઇ એમ. પટેલ મહેસાણા, જે.વાય.સિંધી વડોદરા, સર્કલ સેક્રેટરી ગુજરાત મનુભાઇ બી. ચનિયારા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech