મોરબીની ધ ફન હોટેલ પાસેથી પિસ્તોલ અને બે કાર્ટિસ સાથે એક ઝડપાયો

  • June 09, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી કંડલા નેશનલ હાઇવે રોડ પર ધ ફન હોટલ પાસે એક ઇસમ ઉભો હોય જેની પાસે દેશી બનાવટની પિસ્તોલ હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવીને આરોપી અમિતસિંહ જીતુભા સોલંકી (ઉ.વ.૩૭, રહે.જનકપુરી સોસાયટી)ને ઝડપી લીધો હતો.
​​​​​​​
આરોપી પાસેથી કુલ ‚ા.૧૦,૨૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તેની વિ‚ધ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જે કામગીરીમાં એસઓજી પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઇ એમ.એસ.અંસારી, કે.આર.કેસરિયા, સબળસિંહ સોલંકી, રણજીતભાઇ બાવડા, ફા‚કભાઇ પટેલ, રસિકભાઇ કડીવાર, મહાવીરસિંહ પરમાર, સેખાભાઇ મોરી, જુવાનસિંહ રાણા, મુકેશભાઇ જોગરાજિયા, સતીષભાઇ ગરચર, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલિયા, ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ ચાણકયા, સામંતભાઇ છુંછીયા, અંકુરભાઇ ચાચું સહિતની ટીમ જોડાયેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application