હોલિવૂડમાં અવનીત કૌરની એન્ટ્રીના સમાચાર આવતા જ ચાહકો ખુશ થઈ ગયા હતા. લોકો અવનીત કૌરને સતત અભિનંદન આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે અવનીત કૌરે ટીવીની દુનિયામાં ગૌરવ અપાવ્યું છે.
મિશન ઈમ્પોસિબલ 8ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટોમ ક્રૂઝની આ ફિલ્મના સેટ પરથી આવેલી કેટલીક તસવીરો લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ તસવીરોમાં ટીવી એક્ટ્રેસ અવનીત કૌર ટોમ ક્રૂઝ સાથે પોઝ આપ્યા છે. અવનીત કૌર સેટ પર ટોમ ક્રૂઝ સાથે ઘણી વાતો કરી હતી. અવનીત કૌરનો આત્મવિશ્વાસ જોઈને ચાહકો ચોંકી ગયા છે.
હોલિવૂડમાં અવનીત કૌરની એન્ટ્રીના સમાચાર આવતા જ ચાહકો ખુશ થઈ ગયા હતા. લોકો અવનીત કૌરને સતત અભિનંદન આપી રહ્યા છે. અવનીત કૌરે ટીવીની દુનિયામાં ગૌરવ અપાવ્યું છે. એવું માનવામાં આવે છે કે અવનીત કૌરે ટીવીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને હવે તે હોલીવુડ પર પ્રભુત્વ જમાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
અવનીત કૌરે તેની પોસ્ટ પર લખ્યું, હું હજી પણ મારી જાતને સમજાવવાનો પ્રયાસ કરી રહી છું કે મને મિશન ઈમ્પોસિબલ 8ના સેટ પર જવાનો મોકો મળ્યો. અહીં મારી મુલાકાત ટોમ ક્રૂઝ સાથે થઈ.અવનીત કૌરની પોસ્ટે હલચલ મચાવી દીધી છે. એટલું જ નહીં, વરુણ ધવને પણ અવનીત કૌરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.
યુઝર્સ માની રહ્યા છે અવનિત આ ફિલ્મમાં કામ કરી રહી છે પણ સત્ય એ છે કે અવનિત ફિલ્મમાં કામ કરી રહી છે તેને લઈને હજુ સુધી કોઈ એવી માહિતી સામે આવી નથી. તેને તમામ સેટ પર જવાની તક મળી. તક મળતાની સાથે જ અવનીત કૌરે ટોમ ક્રૂઝ સાથે ક્લિક કરેલા ફોટોઝ શેર કર્યા છે.બની શકે કે આગામી સમયમાં તે હોલીવુડમાં કામ કરે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech