ફલ્લામાં શાંતિપૂર્ણ 61.76 ટકા મતદાન

  • May 08, 2024 11:37 AM 

જામનગર તાલુકાના ફલ્લા ગામમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું. ફલ્લામાં 61.76 ટકા મતદાન પૂર્ણ થયું હતું. ફલ્લા નજીકના ગામોમાં પણ શાંતિપૂર્ણ 60 ટકાની આસપાસ મતદાન નોંધાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application