ધ્રોલ ખાતે તહેવારો નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

  • July 24, 2023 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તાજીયા મહોર્રમના તહેવાર નિમિતે ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં પીએસઆઇ પનારા, એલઆઇબીના કનુભાઇ પરમાર, હોમગાર્ડ ઓફિસર જીતેન્દ્ર પરમાર, પૂર્વ કોર્પોરેટર કલ્પેશ હડીયલ, રજનીભાઇ ટંકારીયા, ફારુકભાઇ ગેરેજવાળા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application