ધો.૧૨ કોમર્સમાં સરસ્વતી હાઈસ્કૂલની ૧૦ વિર્દ્યાનિીઓને એ-વન ગ્રેડ

  • May 09, 2024 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામાન્ય પ્રવાહ કોમર્સમાં જૂનાગઢ સરસ્વતી હાઈસ્કૂલની પારેખ હેતવીએ ૯૮.૪૩ , ગેડિયા ધૅર્યા ૯૮, કડેચા ઝરણા ૯૭.૭૧, કારીયા હેમાંગી ૯૭.૪૩, કોમલ ભટ્ટ ૯૭.૨૯, ભક્તિ મહેતા, લાખાણી આસ, ગેડિયા ધ્રુવી, ગોંધીયા ક્રિષા, ચુડાસમા કૃતિ, મહેતા અમી ૧૦ વિર્દ્યાનિીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું. શાળાનુ ઉત્કૃષ્ટ પરિણામી અબીલ ગુલાલની છોડો તા મો મીઠા અબીલ ગુલાલની છોળ, તા રાસ ગરબાના તાલે વિર્દ્યાીનીઓએ ઉજવણી કરી હતી. આજે જાહેર યેલ પરિણામમાં વિર્દ્યાીનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા સરસ્વતી સ્કૂલના પ્રદીપભાઈ ખીમાણી, નરેશભાઈ ખીમાણી, જગદીશભાઈ, રઘુભાઈ તા ગોપીબેન ખીમાણી તા શાળાના આચાર્ય સહિતની ટીમે તમામ વિર્દ્યાીઓ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application