મોરબીના બેલા ગામની સીમમાંી મોપેડ લઈને આધેડ પસાર તા હોય ત્યારે ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં મોપેડને ડ્રાઈવર સાઈડના આગળના ટાયરમાં હડફેટે લઈને મોપેડ રોડ પર ઢસડી મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી ડમ્પર મૂકી નાસી ગયો હતો.
નાની વાવડી ન્યુ ગાયત્રી સોસાયટીમાં રહેતા ચેતનભાઈ ભીખાભાઈ સાકરિયાએ ડમ્પર જીજે ૩૬ વી ૫૪૪૫ના ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના મામા હસમુખભાઈ ભગવાનજીભાઈ બોપલીયા પોતાનું મોપેડ જીજે ૦૩ ઈકયું ૯૫૪૨ લઈને પીપળી રોડ પરી જતા હતા ત્યારે ડમ્પર જીજે ૩૫ વી ૫૪૪૫ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી હસમુખભાઈ બોપલીયાને ડ્રાઈવર સાઈડ ના આગળના ટાયરમાં હડફેટે લઈને મોપેડ સો રોડમાં ઢસડી શરીરે ગંભીર ઈજા કરી સ્ળ પર જ મોત નીપજાવ્યું હતું અકસ્માત બાદ ડમ્પર રોડ પર રેઢું મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech