પોરબંદર જિલ્લા સંગઠન પ્રભારી પ્રદીપભાઈ ખીમાણીએ મંડલ ના નવનિયુક્ત હોદેદારો અને સિનિયર કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી.
પોરબંદર જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી એ ગઈકાલે પોરબંદર, કુતિયાણા અને રાણાવાવ ખાતે નવનિયુક્ત હોદેદારો અને સિનિયર કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજીને પરિચય અને સંકલન માટે માર્ગદર્શન પૂરું પડ્યું હતું તેમજ આગામી કાર્યક્રમો અંગે પરેખા સમજાવી હતી. પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી એ કુતિયાણા શહેર અને ગ્રામ્ય કાર્યકર્તાઓ સાથે સવારે બેઠક કર્યા બાદ રાણાવાવ શહેર અને ગ્રામ્ય કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી તેમજ બપોરે પોરબંદર તાલુકા મંડલ અને ગ્રામ્ય કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી, સાંજે પોરબંદર શહેર મંડલ સંગઠન કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી અને સંગઠન અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકો માં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી (પારેલ), જિલ્લા ભાજપના પૂર્વપ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ), પૂર્વકેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, ભારતીય જનતા પાર્ટી ના સિનિયર આગેવાનો, નવનિયુક્ત હોદેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદીને કેનેડા આવવાનું નિમંત્રણ કેમ આપ્યું? માર્ક કાર્નીએ જવાબ આપ્યો આવો જવાબ
June 07, 2025 11:39 AMવિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રીન ખંભાળીયા ટિમ દ્વારા કરાયું વૃક્ષારોપણ
June 07, 2025 11:24 AMદ્વારકાધિશ મંદિરે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સહપરિવાર ધ્વજારોહણ
June 07, 2025 11:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech