પોરબંદરમાં બેંકના અધિકારીઓ સાથે વેપારીઓની બેઠક યોજાઈ

  • October 19, 2024 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં બેંકના અધિકારીઓ સાથે વેપારીઓની બેઠક યોજાઇ હતી.
પોરબંદર ની એક્સિસ બેન્ક દ્વારા વેપારીઓ સાથે મીટીંગ યોજવામાં આવેલ ગ્રાહકોને સારી સેવા માટે વેપારીઓના સૂચનની અમલવારી કરવાની ખાતરી આપવામાં આવેલ પોરબંદર એક્સિસ બેન્ક દ્વારા દર મહિને વેપારીઓ સાથે મીટીંગ કરી ગ્રાહકોના સૂચનને બેંકની કામગીરી લોકોને જાણવા મળે એ માટે આયોજન મેનેજર ચંદ્રેશભાઇ કારીયા દ્વારા કરવામાં આવેલ જેમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ ભરતભાઈ પાઉં ખાસ ઉપસ્થિત રહી સારી સર્વિસ માટે સૂચન કરવામાં આવેલ વેપારી આગેવાન શૈલેષભાઈ ઠાકર દ્વારા એક્સિસ બેન્ક દ્વારા લોન્ચ થતી નવી પ્રોડક્ટ નો લાભ બધા ખાતેદારોને મળે એ માટે સ્ટાફ દ્વારા સર્વગ્રાહકોને જાણ થાય એ રીતની કામગીરી કરવા સૂચન કરવામાં આવેલ સતિષભાઈ બુચ દ્વારા ઝડપી કામ થાય એ માટે સૂચન કરવામાં આવેલ બેંક તરફથી મેનેજર ચંદ્રેશભાઇ કારીયાની આગેવાનીમાં ડેપ્યુટી મેનેજર રવિભાઈ આહુજા આસિસ્ટન્ટ મેનેજર વૈભવ ભાઈ વડાલીયા દ્વારા મીટીંગ નું સંચાલન કરવામાં આવેલ આ મીટીંગ માં  ચેમ્બર ઓફ કોમર્સ ના ઉપપ્રમુખ ભરતભાઈ પાઉં વેપારી આગેવાન શૈલેષભાઈ ઠાકર સતિષભાઈ  બુચ સહિત અનેક વેપારીઓ બેંકના ખાતેદારો ઉપસ્થિત રહેલ અને મેનેજર ચંદ્રેશભાઇ કારીયા દ્વારા જાહેરાત કરવામાં આવેલ કે હવેથી દર મહિને ગ્રાહકો સાથે મીટીંગ યોજવામાં આવશે ને સારામાં સારી સુવિધા મળે એ માટે હું અને અમારી બેંકના સ્ટાફ ભાઈઓ બહેનો દ્વારા ઉત્તમ કામગીરી કરી ગ્રાહકોની સેવા કરીશું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application