જામનગરના બેડેશ્ર્વરમાં એડવોકેટની નિર્મમ હત્યા નિપજાવવાના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગઇકાલે તમામ વકીલો અદાલતની કાર્યવાહીથી અલીપ્ત રહયા હતા, હત્યાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી અને આરોપીઓને સત્વરે ઝડપી લઇ કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. ગઇકાલે કોર્ટ કમ્પાઉન્ડ ખાતે જામનગર બાર એસો.ના પ્રમુખ ભરતભાઇ સુવાની આગેવાની હેઠળ વકીલો એકત્ર થયા હતા અને એડવોકેટની હત્યાના બનાવ સબંધે આક્રોશ ઠાલવીને એક દિવસ કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહયા હતા આજે વકીલ મંડળના હોલમાં બેઠક મળી હતી જેમાં આગામી કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મુખ્ય માર્ગો પરના દબાણ હટાવવા માટે મહાનગરપાલિકાની ઝુંબેશ
April 12, 2025 12:12 PMપ્રિયંકા મારા દિલની ખૂબ નજીક: શાહરૂખ
April 12, 2025 12:05 PMજનરલ ડાયરની પ્રપૌત્રી પર અક્ષય અને કરણ જોહરે નારાજગી ઠાલવી
April 12, 2025 12:03 PMરાજકોટ : એજી ચોક ખાતે આવેલા ચમત્કારી હનુમાન મંદિરના દર્શનાર્થે સાંસદ પરસોતમ રૂપાલા
April 12, 2025 12:02 PMરાજકોટ : બાલાજી હનુમાન મંદિરે 108 કુંડી મારૂતિ મહાયજ્ઞ
April 12, 2025 12:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech