જામજોધપુર લાલપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા ગત તા.21-5-2024ના રોજ કલેકટરને પત્ર લખી ગામડાઓમાં પડતી પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક ધોરણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેઠક યોજવા રજુઆત કરવામાં આવી હતી જે અનુસંધાને કલેકટર જામનગર દ્વારા તાત્કાલિક પગલા લઇ આગામી સોમવારે તા.27-5-2024ના રોજ પાણી પુરવઠાના અધિકારીઓ સાથે તાકીદે બેઠક બોલાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આચારસંહિતાના કારણે પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી શકશે નહિં.
વધુમાં હેમંત ખવા દ્વારા જામજોધપુર લાલપુર તાલુકાના ગામડાઓના તમામ સરપંચઓને પત્ર લખી જે ગામોમાં પીવાના પાણીની સમસ્યા હોયતેઓએ સાદી અરજી અથવા ગ્રામ પંચાયતના લેટર પેડ પર અરજી લખી તાલુકા વિકાસ અધિકારી અથવા તાલુકા લેવલે પાણી પુરવઠા વિભાગમાં તા.24-5-2024ને શુક્રવાર સુધીમાં અરજી કરવા માટે સુચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત આરપારની લડાઈમાં મુડમાં, યુદ્ધવિરામના અંતની વિચારણા
April 25, 2025 11:08 AMધારાસભ્ય દિવ્યેશ અકબરી વોર્ડ ન. ૧૪ માં 'જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત થયા'
April 25, 2025 11:06 AMપાકિસ્તાને એરસ્પેસ બંધ કર્યા બાદ એર ઇન્ડિયા, ઇન્ડિગોએ ફ્લાઇટ્સના રૂટ બદલ્યા
April 25, 2025 11:05 AMભારતીયોની અમીરાત વધી: 1 કરોડથી વધુ મોંઘા ઘરની ડીમાંડ નીકળી
April 25, 2025 11:03 AMફક્ત પાકિસ્તાની મુસ્લિમોના વિઝા રદ કરવામાં આવશે, હિન્દુઓનું સ્વાગત છેઃ વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા
April 25, 2025 11:02 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech