શીશલીની શાળામાં ગણિત-વિજ્ઞાનનું પ્રદર્શન યોજાયું

  • September 30, 2024 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શીશલીની શાળામાં ક્લસ્ટરકક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.તમામ પાંચ  વિભાગોમાં વિદ્યાર્થીઓએ  કૃતિ રજુ કરી હતી.પેટા શાળાના વિદ્યાર્થીઓએ તમામ વિભાગમાં સુંદર રીતે રજુઆત કરી  કૃતિઓ  રજુ કરી હતી,ભાગ લેનાર તમામ બાળકોને સર્ટિફિકેટ તથા શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.તસ્વીર(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News