જસદણના વડોદની સીમમાં દીપડાએ વાછરડીનું મારણ કર્યું

  • February 07, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ તાલુકાનાં વડોદ સીમમાં રાત્રે દીપડો અચાનક આવી ચડતાં ભરવાડઙ્ગીં બે વાછરડી પર હુમલો કર્યો હતો જેમાં એક વાછરડી મુત્યુ નિપજ્યું હતું ધટના સ્થળે સ્થાનિક ખેડૂતો એ તેનો લાઈવ વીડિયો ઉતાર્યો હતો ત્યારે અહી નાં સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો સીમમાં રહેતાં ખેડુતોને સાવધાન સાવચેતી રાખવા વન વિભાગ દ્વારા જાણ કરી હતી પોતાનાં પશુઓને સલામત સ્થળે રાખવા અને દીપડા જોવા મળે તો વન વિભાગ ને જાણ કરવા અપીલ કરી હતી વનવિભાગને રાઠવાએ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application