પોરબંદરની મેડીકલ કોલેજ ખાતે વ્યસનથી થતા નુકસાન અંગે વ્યાખ્યાન યોજાયું હતુ.
પોરબંદરની મેડીકલ કોલેજ ખાતે ટોબેકો અને ડીએડીકશન વિશે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આજના આધુનિક યુગમાં સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલને લીધે યુવાપેઢીને કોઈપણ પ્રકારના એડિક્શનનો ભોગ બનતા અટકાવવાના પ્રયાસોના ભાગ રૂપે મેડિકલ કોલેજના સાઇકીયાટ્રીક વિભાગના ડો. વેજીબેન ઓડેદરા દ્વારા એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના સેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલકુમારે પણ વિદ્યાર્થીઓને આ પ્રકારની કુટેવોથી દુર રહેવાની પ્રેરણા આપતા જણાવ્યું કે સ્વસ્થ અને નિરવ્યસની યુવાપેઢી જ આધુનિક ભારતનું નિર્માણ કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોહાણા સમાજના વિદ્યાર્થીઓને અપાયું કારકિર્દીલક્ષી માર્ગદર્શન
May 15, 2025 02:24 PMવેકેશન કરવા વતનમાં ગયેલી 11 વર્ષની તરુણીનું વીજશોકથી મોત
May 15, 2025 02:23 PMજામનગર-મુંબઇ દૈનિક ફલાઇટનું પુન: આવાગમન શરૂ, મુસાફરોમાં હાશકારો
May 15, 2025 01:26 PMજામનગર શહેરમાં વિદેશી દારૂ અંગે એલસીબીના બે દરોડા
May 15, 2025 01:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech