પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના સીનીયર સીટીઝન માટે એક દિવસની આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા સીનીયર સીટીઝનોનું આરોગ્ય સુખમય જળવાઇ રહે તે માટે ખોરાકની પરેજી રાખવી હળવી કસરતો કરવી, તણાવ મુક્ત કેવી રીતે રહેવું જોઈએ તેના વિશેની માહિતી આપવામાં આવી હતી.તેમજ હળવી કસરતો કરાવામાં આવી હતી.આ શિબિરમાં રાણાબોરડી ગામના લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech