લખનઉના સાંઈ મોહનલાલ સાહેબના પ્રોગ્રામ લાલ સાંઈ જો મેલો સત્સંગ પ્રવચન, આશીર્વાદનું તા.૪ને બુધવારે રાત્રે ૯ કલાકે સંત પ્રભારામ જલ આશ્રમ, રૂપમ ચોક, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં સંત વાસુરામ સનાતન મંદિરના ભાઈસાહેબ દિપકકુમાર તેમજ મહંત ત્યાગીબાપુ સહિતના સંતો મહંતોની વિશેષ ઉપસ્થિત રહેશે.તેમજ સિંધી સમાજના તમામ મંદિરોના સેવાધારીઓ તેમજ સિંધી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ ધાર્મિક મહોત્સવનો તમામ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા ટ્રસ્ટી મંડળ તેમજ સેવાધારીઓ દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં ડીમોલેશન
May 17, 2025 11:07 AMહવે અમેરિકા યુએઈ કરતા ભારતમાં વધુ કાળા સોનાની નિકાસ કરી રહ્યું છે
May 17, 2025 11:06 AMનાગેશ્વર-ગોપી તળાવ, શિવરાજપુર બીચમાં ટુરીસ્ટોની પાંખી હાજરી
May 17, 2025 10:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech