માળિયા(મી) તાલુકાના નાની બરાર ગામે ચુલાના ભઠ્ઠામાં પડી જતા પાંચ વર્ષની બાળકી દાઝી ગઇ હતી.જેથી તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.જયારે મોરબીમાં રસના ચીચોડામાં હાથ આવી જતા યુવાનને ઇજા પહોંચી હોય તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,માળિયા(મી) તાલુકાના નાની બરાર ગામે રહેતી પ્રતિ મુકેશભાઇ અજનાર(ઉ.વ ૫) નામની બાળકી અહીં ગામની સીમમાં વાડીએ રમતી હતી દરમિયાન ચુલાના ભઠ્ઠામાં પડી જતા બાળકીને સારવાર માટે પ્રથમ મોરબી બાદમાં વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જયારે અન્ય એક બનાવમાં મોરબીના રવાપર રોડ પર પાટીદાર રસ સેન્ટર પર રસના ચિચોડામાં અશોક પરીમલભાઇ પઢીયાર(ઉ.વ ૧૮) નો હાથ આવી જતા તેને હાથનાભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
બીલખા બસ સ્ટેન્ડ પાસે દાહોદના યુવકઙ્ગે ખેંચ આવતા મોત
બીલખા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બસ સ્ટેન્ડ પાસે રાજેન્દ્રભાઈ માવજીભાઈ પલાસ નામના યુવકને ખેંચ આવતા મોત થયા અંગે મૃતકના ભાઈ મહેન્દ્રભાઈ પલાસે પોલીસમાં જાહેર કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દરિયાઈ પટ્ટી પર સાગર સુરક્ષા અભિયાન અંતર્ગત સઘન ચેકિંગ
November 23, 2024 11:13 AMજામનગર: મોરકંડા નજીક રોંગ સાઈડમાં આવેલી મારુતિ કારે ઓટો રિક્ષાને અડફેટે લીધી
November 23, 2024 11:11 AMયુનિવર્સિટી ઓફ લંડનની સાથે કામ કરશે એઈમ્સ અને આઈઆઈટી દિલ્હ
November 23, 2024 11:01 AMદ્વારકા જિલ્લામાં તા. 14 ડિસેમ્બરના રોજ લોક અદાલત
November 23, 2024 11:00 AMટ્રમ્પની જીત ઈલોન મસ્કને ફળી નેટવર્થમાં ૭૦ બિલિયનનો જમ્
November 23, 2024 11:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech