ગોંડલ ખાતે ઇમામે હુસૈનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા બનવવામાં આવી રહ્યા છે તાજીયા બનાવવાની કામગીરી પુરજોશ માં ચાલી રહી છે ર્મોકોલ, જીલાઈટીનતા રંગબેરંગી લાઈટો અને જરીનો ઉપયોગ કરી અને કલાત્મક તાજીયા બનાવવાની જીણવટ ભરી કામગીરીને મુસ્લિમ યુવકો દ્વારા તાજીયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં ૨૧ જેટલા મોટા તાજીયા આવતી ૧૬ તારીખે પળમાં આવશે. મુસ્લિમ યુવકો દ્વારા જ્યારે તાજીયા બનાવવા બેસે છે ત્યારે શિસ્તબધ રીતે માા પર તાજ (ટોપી) પહેરીને તાજીયા બનાવે છે.
એ પણ એક અનોખી પરંપરા છે. તાજીયા ૧૬ તારીખે સાંજે વેરી દરવાજા એક સો ભેગા ઈ મોટી બજાર, દરબાર ચોક, પાંજરાપોળ, ચોરડી દરવાજા સહિત ના રૂટ પર પળમાં આવશે અને ૧૭ તારીખે બપોર બાદ વેરી દરવાજા, મોટી બજાર, પાંજરાપોળ, ચોરડી દરવાજા ી મક્કા મસ્જિદ ઈ ફરી દરબાર ચોક, માંડવી ચોક, સેન્ટ્રલ સિનેમા ચોક, ભગવતપરા બોદલશાપીરની દરગાહ પાસે પુર્ણાહુતી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડશે.ગોંડલ દેવપરા તાજીયા નંબર ૯માં ત્રણ મહિના યા તાજીયા બનવવાનું કામ ચાલુ છે. રોજિંદા ૨૦ લોકો કામ કરે છે. એક એક ઝીણી ઝીણી ડિઝાઈનો ને અલગ અલગ હા કટિંગ કરી ર્મોકોલ માં મેટાલીક કલર કરવામાં આવે છે. દેવપરાનો તાજીયો ૧૦૦ દિવસ માં તૈયાર શે તાજીયા માં લોખંડના પાઇપ, ર્મોકોલ, લેમ્પ, ફિક્સલ લેમ્પ, કલર, ફેવિકોલ, ટાચણી, ખીલી, સહિતની વસ્તુઓ નો ઉપયોગ કરવામાં આવે છે.
તાજીયા ઓપરેટ કરવા માટે કંટ્રોલર એસ.એમ.પી.એસ, જનરેટર સહિત ના ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપયોગમાં લેવામાં આવે છે. ન્યૂ સ્ટાર તાજીયા કમિટી તાજીયા નંબર ૧૭ ચોરડી દરવાજા (સંઘાણી શેરી) દ્વારા તાજીયોનો ૩૫ વર્ષી બનાવવામાં આવે છે તાજીયા બનાવવાની ની તૈયારી દોઢ મહિનાી શરૂ કરી દેવામાં આવી છે. એક તાજીયો બનતા ૪૮ દિવસ શે. તાજીયામાં ર્મોકોલ માં જે ઝીણી ઝીણી ડિઝાઇન કરવામાં આવે છે તે હો કટિંગ કરવામાં આવે છે. મશીનરો નો ક્યાંય પણ ઉપયોગ કરતા ની વરસાદ ના કારણે તાજીયો પલળે નહિ તેને લઈને પણ એક વ્યવસ કરવામાં આવે છે ૧૭ નંબર નો આ તાજીયો સૌની નજર ખેંચશે અદભુત લાઇટિંગ અને તાજીયો હાઇડ્રોલિંક અને ચેન ચક્કર ની મદદી ઊંચો નીચો પણ ઈ શકશે. આ તાજીયાને જોવા માટે લોકો મોટી સંખ્યામાં દર વર્ષે ઉમટી પડે છે આ તાજીયો બનવવા માટે રોજિંદા ૩૦ લોકો કામે લાગ્યા હોય છે રોજ સાંજે ૯ ી સવારે ૫ વાગ્યા સુધી સતત કામ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech